સાંકળ જો હોય બંધ તો ખોલીને નીકળું,
ખુલ્લી જગાને કેમ હું તોડીને નીકળું.
રમેશ પારેખ